એકેશ્વરવાદ

હું તો કાયમ સાંભળું છું કે તું એક જ છે, બસ તારાં રૂપ અલગ અલગ છે, એવુંજ જો હોય, તો દુનિયા માં આટલાં બધાં ઝગડાં કેમ?આટલાં ભેદ કેમ? તારો આ


વધુ વાંચોહું કેવી રીતે માનું?

તું છે, તો સાબિતી આપ,ક્યાં છે, માહિતી આપ. ખુલ્લાં છે મારાં, આંખ કાન બંને,તારા ખુલ્લા હોવાની, પ્રતીતિ આપ…. તું છે, તો…


વધુ વાંચોબાકી તું સમજદાર છે

મારી વાત માન, આથમી જા,અત્યારે ને અત્યારે જ,એકવાર મારો સિતારો ચમકી ગયો ને,પછી તને કોઈ નહીં પુછે… મારી… મારી વાત માન, ખરી જા,અત્યારે ને અત્યારે જ,…


વધુ વાંચોઆનંદિત

મળવા આવશે, એ વિચારીને જ રોમાંચિત છું,મહેફિલ જામશે, એ વિચારીને જ કદાચિત છું. કરી નાંખું છું ના કરવાનું, તારી ખાતર, ઘણીવાર,ઘેલો થી લઈને રીઢો જેવી ઉપમાઓથી અલંકૃત છું.


વધુ વાંચોમિલન

જેમ જેમ અંતર ઘટે છે,તેમ તેમ ધડકન વધે છે. જેમ જેમ પડદો હટે છે,તેમ તેમ ધીરજ ખૂટે છે. જેમ જેમ સાંકળ છૂટે છે,તેમ તેમ સંકોચ તૂટે છે.


વધુ વાંચોપ્રાણપંખેરું

ઈંડામાંથી ફૂદુ અને ફુદામાંથી પતંગિયા સુધીની સફર, એ આત્માની ગર્ભમાંથીજન્મ અને જન્મથી લઈને મૃત્યુ સુધીની સફરને સમજાવે છે.


વધુ વાંચોકશુંક ખોવાયું છે

ક્યારનો શોધું છું, પણ મળતું નથી…. એક અજબ બેચેની લાગે છે…. “કશુંક ખોવાયું છે” એ ખબર છે, પણ શું ખોવાયું છે એ જ સમજ પડતી નથી….


વધુ વાંચોજ્ઞાનજ્યોત

દિશાશૂન્ય માનસ, માર્ગ ભટકેલો મ્હાંયલો, મૂંઝાયેલું મનડું, ભાન ભૂલેલો ઘટડો, અકળાયેલું અંતર, ચક્કર ખાધેલો ચિતડો, …બધાંને માટે કંઈક ને કંઈક છે, પુસ્તક પાસે …


વધુ વાંચોપરોક્ષ

હવા ઠંડી આવતી રહે છે,સુગંધ તારી લાવતી રહે છે,નકારી ન કાઢું તારી હયાતી ને,પરચા એટલે બતાવતી રહે છે.


વધુ વાંચોદ્રષ્ટિકોણ

જ્યારે પણ મળો તો, સવાલ કરો છો,મારાં ભૂંડા હાલ કરો છો,પહેલાં ચિંથરેહાલ કરો છો,ખોટું, ખોટું, પછી વ્હાલ કરો છો.


વધુ વાંચોત્યાગ

તું જીતેલી બાજી સામે ચાલીને હારી જવા તૈયાર થયો છે!!?? પણ શું કામ? કોના માટે? જેણે તને અંધારામાં રાખ્યો, તું એના માટે જ આટલો મોટો “ત્યાગ” કરવા તૈયાર થયો છે!!??


વધુ વાંચોવ્હેમ

શક્તિ ના જોરે, દુનિયા ઝુકાવી લેશો,એમ સમજો છો, તો વ્હેમ પાળો છો. કોઈનું રહ્યું નથી, ને કોઈનું રહેશે પણ નહીં,એમ સમજો છો, તો પણ કેમ પાળો છો.


વધુ વાંચોઆડંબર

એટલી જ ફિકર હોય, તો મળવા કેમ નથી આવતો?લાગણી હોય તો, વ્યક્ત કરવા કેમ નથી આવતો?દૂર બેસીને દિલાસા આપ્યાં કરે છે,ઉભો થઈને ગળે, મળવા કેમ નથી આવતો?


વધુ વાંચોવીતી ગયેલી કાલ

એક ફિલમ માં છોકરાઓને હોસ્ટેલમાં મસ્તી કરતાં જોઈનેશાળા થી લઈને કોલેજ સુધીના મિત્રો યાદ આવી ગયા અને વિદ્યાર્થી જીવનના દરેક પડાવે મિત્રો સાથે વહેંચેલી સ્મૃતિઓ અહીંયા એક રચના માં ભેગી


વધુ વાંચોમાટીની મહેક

રમવા દો થોડીક વાર માટીમાં મને,સુગંધ મારા શરીરમાંથી જતી રહી છે,ઉગી ગયા છે જંગલો પથ્થરનાં શહેરમાં,જમીન મારા રમવાની ઘટી રહી છે.


વધુ વાંચો