મરતો શું ન કરતો?

You are currently viewing મરતો શું ન કરતો?

મરતો શું ન કરતો?
નિંદા.

મરતો શું ન કરતો?
લોભ.

મરતો શું ન કરતો?
ઈર્ષા.

મરતો શું ન કરતો?
ક્રોધ.

મરતો શું ન કરતો?
કપટ.

મરતો શું ન કરતો?
ગુલામી.

મરતો શું ન કરતો?
અપમાન.

મરતો શું ન કરતો?
અભિમાન.

“કાચબો” – ૦૪/૧૧/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
1 પ્રતિભાવ
Inline Feedbacks
View all comments
મનોજ
મનોજ
09-Nov-21 11:36 am

મરણ પથારીએ પડેલા માણસને ખરું ભાન થાય છે જીવનનું… ખુબ સરસ અને સરળ રજુઆત …👍👍