મુલાકાત ની રાત

You are currently viewing મુલાકાત ની રાત

નજરથી નજર મળે ને વાત થઈ જાય,
પાંપણના પલકારે મુલાકાત થઈ જાય,
તારા એકજ ઈશારાની દરકાર છે મને,
તું જરાક આંખ મીંચે તો રાત થઈ જાય.

– “કાચબો” ૧૧/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. મનોજ

    ખુબ સરસ શેર…