પડકાર

  • Post published:06-Oct-20

જીવનના દેખીતા પડકારોથી ગભરાઈ જવાને બદલે ક્ષમતા અને સાહસ પૂર્વક સંધર્ષ કરવાની પ્રેરણા આપતું ચક્રવાત ની વચ્ચે ઊભેલું એક વૃક્ષ.... ઘનઘોર ઘટા, સુસવાટા પવનના, ભય, આક્રંદ, કકળાટ, ચીસાચીસ, અફરાતફરી, પડાપડી ને નાસભાગ, એક ચક્રવાત, એની નજર સામે છે....

Continue Readingપડકાર

અમાસ

  • Post published:06-Oct-20

રાત તો બધીજ સરખી, અંધારા જુદા જુદા છે, ચોઘડીયું એકનું એક, એના ઉજાગરા જુદા જુદા છે.

Continue Readingઅમાસ

રમકડું

  • Post published:06-Oct-20

રમકડાં કોઈ મને મોંઘા નથી પડતાં, પણ તને જે મળ્યાં છે એની તને કિંમત સમજાય, તને જે સુવિધાઓ મળે છે એનું મહત્વ તને સમજાય એ પણ જરૂરી છે.

Continue Readingરમકડું

ક્રોટોન

  • Post published:06-Oct-20

પુષ્પ વિનાના રંગબેરંગી પાનવાળા છોડની મનોદશા.... રંગ નથી, સુગંધ નથી, કોમળ મારા અંગ નથી, કાંટા મારે શું કામ રાખવા? કોઈની સાથે જંગ નથી....

Continue Readingક્રોટોન

સુગંધ

  • Post published:05-Oct-20

તું મારા માટે કેટકેટલું કરે છે, મારા જીવનને સુગંધથી ભરી દેવામાં પુરે પૂરો સમર્પિત રહે છે, અને બદલામાં શું માંગે છે? કે હું ફક્ત તને પાણી પાઉં , એ પણ હું કરી શક્તિ નથી,

Continue Readingસુગંધ