રમકડું
રમકડાં કોઈ મને મોંઘા નથી પડતાં, પણ તને જે મળ્યાં છે એની તને કિંમત સમજાય, તને જે સુવિધાઓ મળે છે એનું મહત્વ તને સમજાય એ પણ જરૂરી છે.
રમકડાં કોઈ મને મોંઘા નથી પડતાં, પણ તને જે મળ્યાં છે એની તને કિંમત સમજાય, તને જે સુવિધાઓ મળે છે એનું મહત્વ તને સમજાય એ પણ જરૂરી છે.
પુષ્પ વિનાના રંગબેરંગી પાનવાળા છોડની મનોદશા.... રંગ નથી, સુગંધ નથી, કોમળ મારા અંગ નથી, કાંટા મારે શું કામ રાખવા? કોઈની સાથે જંગ નથી....
તું મારા માટે કેટકેટલું કરે છે, મારા જીવનને સુગંધથી ભરી દેવામાં પુરે પૂરો સમર્પિત રહે છે, અને બદલામાં શું માંગે છે? કે હું ફક્ત તને પાણી પાઉં , એ પણ હું કરી શક્તિ નથી,