શું કહે છે?
આમ ક્યાં સુધી આશંકા અને અનુમાન પર ભવિષ્યને લટકતું રાખશું. એક વાર પ્રયોગ કરી જોઈએ તો ખબર પડે શું પરિણામ આવે છે. બોલ “શું કહે છે?” અખતરો કરી જોવો છે?...
સ્ત્રી જીવન, પ્રેમ, સંઘર્ષ, ઉપલબ્ધી, માતૃત્વ વગેરે, સ્ત્રી-લક્ષી વિચારોની કવિતાઓ
આમ ક્યાં સુધી આશંકા અને અનુમાન પર ભવિષ્યને લટકતું રાખશું. એક વાર પ્રયોગ કરી જોઈએ તો ખબર પડે શું પરિણામ આવે છે. બોલ “શું કહે છે?” અખતરો કરી જોવો છે?...
તું તારે પુરતી રાહ જોવડાવીને આવ, મને થોડો વિરહ પણ માણવા દે. આવાં “ઉતાવળિયા આંબા” મારે પકવવા નથી. મારાં સ્નેહને પણ પરિપક્વ થવા દે...
રોજે રોજ શું આમ સાવ એકધારું અને નીરસ જીવન જીવ્યા કરવાનું? જીવનમાં કંઈક તો રોમાંચ હોવો જોઈએ ને? તારે જો તારો દિવસ સુધારવો હોય, તો "એક વિકલ્પ" છે. આવ મારી સાથે, બેસ મારી પાસે અને પછી જો જીંદગીની મજા કેવી રીતે લેવાય છે તે...
તારા પર શું વિતી છે એનો હું કદાચ અંદાજ પણ નહીં લગાવી શકું. જે થઈ ગયું છે એને બદલી તો નહીં શકું, પણ તને આ "આઘાત" માંથી જલ્દીથી બહાર કાઢવાનો પ્રયત્ન અવશ્ય કરી શકું....
તારાં વિરહમાં કઈ હદે વ્યથિત હતાં, શું કહું. ને તમે છો કે હજુ મળ્યા પણ નથી, ને ફરી જવાની વાત કરો છો, એટલે આ મનનાં એકેએક તરંગે તમારી વિરુદ્ધ "બળવો" પોકારેલો છે, તમને રોકવા માટે....