સ્ત્રી જીવન, પ્રેમ, સંઘર્ષ, ઉપલબ્ધી, માતૃત્વ વગેરે, સ્ત્રી-લક્ષી વિચારોની કવિતાઓ

કટારી

  • Post published:06-Oct-20

કટારી પ્રેમની દિલમાં સોંસરવી ઉતરી ગઇ.... ધારદાર છે, ખબર હતી, એટલે જ એના પર નજર હતી, ઉછળતી-કુદતી હતી મસ્તી થી, કવિની જાણો ગઝલ હતી....

Continue Readingકટારી

માછલી

  • Post published:06-Oct-20

જ્યારે એક માછલી મોજાં ના જોરદાર થપાટે દરિયામાંથી બહાર ફેંકાઈ ગઈ... ફરતી હતી મોજથી અલમસ્ત દરીયામાં, ખુટતા નહોતા રંગો ત્યારે એના ખડીયામાં. મોજાં સાથે ઉડતી ને તરંગો ભેગી દોડતી, ખોટ નહોતી ત્યારે ખીલખીલાટ ની દરિયામાં....

Continue Readingમાછલી

અમાસ

  • Post published:06-Oct-20

રાત તો બધીજ સરખી, અંધારા જુદા જુદા છે, ચોઘડીયું એકનું એક, એના ઉજાગરા જુદા જુદા છે.

Continue Readingઅમાસ

સુગંધ

  • Post published:05-Oct-20

તું મારા માટે કેટકેટલું કરે છે, મારા જીવનને સુગંધથી ભરી દેવામાં પુરે પૂરો સમર્પિત રહે છે, અને બદલામાં શું માંગે છે? કે હું ફક્ત તને પાણી પાઉં , એ પણ હું કરી શક્તિ નથી,

Continue Readingસુગંધ