જો અને તો
એવા ઘણાં બધાં સંબંધો હોય છે જે માત્ર "જો અને તો" ના આધારે ટકેલા હોય છે અથવા કહો કે અટકેલા હોય છે. જરાક જ જો આઘુંપાછુ થાય તો.....તાર તાર થઈ જાય....
અધ્યાત્મ, ઈશ્વર અને ઈશ્વર સાથેના જીવનાં ખટમીઠાં સંબંધોની કડવી મીઠી વાતો, સંવાદોને રજુ કરતી કવિતાઓ
એવા ઘણાં બધાં સંબંધો હોય છે જે માત્ર "જો અને તો" ના આધારે ટકેલા હોય છે અથવા કહો કે અટકેલા હોય છે. જરાક જ જો આઘુંપાછુ થાય તો.....તાર તાર થઈ જાય....
આ બધું તારું જ છે અને એ કેવી રીતે ચલાવવુ એ નક્કી કરવા માટે પણ તું સ્વતંત્ર છે. છતાં લોકોને તારામાં વિશ્વાસ જળવાઈ રહે એ રીતે ચલાવે એ જ "તારાં હિતમાં છે", નહિતર તને પોકારનારુ પણ કોઈ નહીં રહે...
જે પરીક્ષા લઈને શિક્ષા આપે છે એ જ ઉત્તમ "શિક્ષક" છે. એ આકરી પરીક્ષા તો કરે છે પણ સાથે એમાં ઉત્તિર્ણ થવાની ચાવી પણ બતાવે છે....
તમને જો એક વરદાન માંગવાનો અવસર મળે તો શું માંગો? અમરત્વ માંગો કે ઈચ્છા મૃત્યુ ? શું અમરત્વ ખરેખર વરદાન છે કે "શ્રાપ"?
વસ્તુ વાપરી લીધાં પછી એને કચરામાં નાંખી દેવા જેવી હાલતમાં કોઈને આપીએ તો એને ખરું દાન નાં કહેવાય. એતો બસ દાનની "નકલ" કહેવાય....