અધ્યાત્મ, ઈશ્વર અને ઈશ્વર સાથેના જીવનાં ખટમીઠાં સંબંધોની કડવી મીઠી વાતો, સંવાદોને રજુ કરતી કવિતાઓ

વૈકલ્પિક વ્યવસ્થા

  • Post published:05-Apr-22

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક નિષ્પક્ષ ન્યાયાલયો આવશ્યક છે, પરંતુ શું એટલું પુરતું છે? જો એ કોઈ રીતે એ અસમર્થ ઠરે તો બીજી કોઈ "વૈકલ્પિક વ્યવસ્થા" છે ખરી?

Continue Readingવૈકલ્પિક વ્યવસ્થા

ધ્યાનમાં છે

  • Post published:04-Apr-22

હા તારી તકલીફ પણ મારા "ધ્યાનમાં છે", પણ થોડી ધીરજ તો રાખ. પહેલાં મને મારું તો કરી લેવા દે, પછી મેળ પડશે તારું પણ કશુંક કરશું....

Continue Readingધ્યાનમાં છે

બહું મળે

  • Post published:01-Apr-22

તું હશે મોટો બળશાલી, ખેરખાં, ઘણું બધું કરી શકવા માટે સક્ષમ. પણ એવું નહીં સમજતો કે તું એક જ છે આ દુનિયામાં. તારાં જેવા તો "બહું મળે" કેટલાંય આવી ને ગયા,...

Continue Readingબહું મળે

બેકાર

  • Post published:30-Mar-22

તું ગમે તેટલાં બણગાં ફૂંકતો હોય, ગમે તેટલી મોટી મોટી વાતો કરતો હોય, દુનિયામાં ગમે તેટલું મોટું તારું નામ હોય, પણ જરૂર પડે ત્યારે જો એ કામમાં નાં આવે, તો એનું શું કરવાનું? "બેકાર" જ ને?...

Continue Readingબેકાર

સરનામું

  • Post published:28-Mar-22

ભટક્યા કરે તું શાને આમ તેમ, સત્યની ની શોધમાં? જેમ રણમાં ક્યાંય પણ પાણી નહીં મળે, જેમ કોલસાની ખાણમાં મોતી નહીં મળે, એમ અંધેર નગરીમાં ધર્મ અને ન્યાય નહીં મળે. સત્યનું એક જ કાયમી "સરનામું" છે, અને એ છે...

Continue Readingસરનામું