દાનવીર

You are currently viewing દાનવીર

ગાભલાં ભંગાર ભેગા કરી,
ક્રૃષ્ણ શોધવા નીક્ળ્યા છે,
છૂટતી નથી માખની ચરબી, ને
કર્ણ બનવા નીકળ્યા છે.

તું એક આપશે, એ દસ આપશે,
એક ફકીર એવું કહી ગયો,
એક ના દસ કરવા જુગારી,
દાવ રમવા નીકળ્યા છે.

“કાચબો” – ૨૯/૧૦/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply