પાણી

You are currently viewing પાણી

ગરમ થયો,
વરાળ થયો,
ઉડી ગયો.

ઠંડો થયો,
વરાળ થયો,
ઉડી ગયો.

થીજી ગયો,
વરાળ થયો,
ઉડી ગયો.

પ્રતાડિત થયો,
ગુણ ના છોડ્યો,
ઉડી ગયો .

કેટલો અડગ
મનનો માનવી
“કાચબા”

વરાળ હતો,
વરાળ થયો,
ઉડી ગયો.

– ૦૫/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply