બસ એટલો જ….

You are currently viewing બસ એટલો જ….

પથ્થર અને ઈશ્વર માં ફરક કેટલો?
મકાન અને ઘર જેટલો.

માં અને બાપ ના પ્રેમ માં ફરક કેટલો?
પથારી અને ચાદર જેટલો.

વ્હાલા અને વ્હાલસોયા માં ફરક કેટલો?
માં અને માસી જેટલો.

કવિતા અને શાયરી માં ફરક કેટલો?
કફ અને ખાંસી જેટલો.

“કાચબો”

– ૩૦/ ૧૦ / ૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply