સ્વયંવર

You are currently viewing સ્વયંવર

ગેલ કરી જાય,
જોશ ભરી જાય,
ચાલ ફરી જાય,
તક મળી જાય,
તાન ચડી જાય,
કો’ક મળી જાય,
આંખ લડી જાય,
હાથ અડી જાય,
પોર ચડી જાય,
ખેલ કરી જાય,
મન મળી જાય,
પ્યાસ બૂઝી જાય,
રાસ રમી જાય, અને
પ્રાસ મળી જાય,
એજ તો “કાચબા” મેળો.

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply