બહારથી દેખાય, અંદરથી નથી હોતો,
માણસ શું કરે જો ખોટું વગવો તો?
એવો સ્વભાવ તો છીછરી નદીનો છે, બાકી –
દરિયો જોયો કદી કિનારા઼ને ધોતો?
ખોટો નથી કોઈનેય પડતો હોતો,
લાઠીનું શું કરે જો તમે રખડોતો?
એક સરખો ચાલે એતો સૌની સાથે,
સમય઼ નથી વ્હાલાં-દવલાંને જોતો.
નિર્મમ કે નિર્દયી એ નથી હોતો,
ખોટો એને પહેરાવ્યો મુખોટો.
વાંક “કાચબા” એનો એટલોજ ગણો કે-
શિક્ષક એ સીધો-સાદો ન્હોતો,
– ૦૭/૦૧/૨૦૨૨
મનુષ્ય વિશે તમે ખૂબ દીપ માં વિસ્લેસણ કર્યું.આ વિષય પર કવિ એ ઘણું લખવું જોઈએ.
બે મોઢાનાં માણસો…. હંમેશા ઘૃણા ને લાયક જ નહીં, કોઈ વાર સહાનુભૂતિ ને લાયક પણ હોઈ શકે…
ખૂબ સુંદર અભિવ્યક્તિ 👍🏻